મુસલમાન
દુનિયાભરમાં વ્યાપ્ત ઇસ્લામ ધર્મના અનુયાયીઓ એક કોમ તરીકે વિશ્વમાં અને ભારતમાં દેશની વસ્તીના એક મહત્ત્વના ભાગ તરીકે સુપરિચિત છે . ગુજરાતભરમાં તેમની સારી એવી વસ્તી સર્વત્ર પથરાયેલી છે .
ઇસવીસનનાં સાતમા , આઠમાં અને નવમાં શતકોમાં ગુજરાતના કિનારા લૂંટવા અને જીતવા બગદાદથી મોકલવામાં આવતાં નૌકા સૈન્યોના આરબ નાવિકો અને સૈનિકોએ ગુજરાતમાં પ્રથમ વસનાર આરબો હતા . તેમના પછી વેપારીઓએ ઈરાની અખાતમાંથી આવી , ગુજરાતનાં મુખ્ય શહેરોમાં મોટી સંખ્યામાં જૂથોમાં વસવાટ કર્યો હતો . અણહિલવાડના રજપૂત રાજાઓએ આ વ્યાપારીઓને સ્થાયી વસવા ઉત્તેજન આપી તેમના તરફ સારો આદરભાવ દાખવ્યો હતો . તેમના વસવાટોની આંતરિક વ્યવસ્થા તેમને જ કરવા દઈ , તેમને પોતાનો ધર્મ પાળવા દીધો હતો અને મસ્જિદો પણ બાંધવા દીધી હતી . ગુજરાતની પારંપરિક ધર્મ સહિષ્ણુતાનું એ દ્યોતક છે .
ભારતમાંથી મક્કા હજ ( જાત્રા ) કરવા જવા માટે ગુજરાતના બંદરેથી જવાતું . એશિયા , ઈરાન અને ખુરાસાનના રાજકાઓ ‘ અબ્બાબુલ મક્કા ' તરીકે ઓળખાતા ઘણાં વિદેશી કુટુંબો પણ મક્કા - મદીનાનાં પવિત્ર સ્થળોએથી પાછા ફરતાં ગુજરાતની ભૂમિની મુલાકાત લેતા - ને તેમની શુષ્ક - કઠોર ભૂમિને મુકાબલે આ સજલ હરિયાળી ભૂમિ ગમી મુસલમાનો પણ અહીંના કાયમી નાગરિકો બની જતાં
મુસ્લિમ રાજયકાળ - મુગલ શાસન દરમિયાન જતાં ગુજરાતમાં સ્થાયી થયાં હતાં . આનું એક જવલંત ઉદાહરણ અમદાવાદ પાસેના સરખેજના પીર હઝરત શેખ અહમદ ખટ્ટનું છે . સૈનિકો તરીકે લશ્કરી નોકરી માટે આવેલા સમજાવટથી કે બળજબરીથી ઇસ્લામનો અંગિકાર કરનાર માને છે . તેઓ હઝરત પૈગમ્બર સાહેબના પુત્રી હબીબી અનેક હિન્દુઓનો પણ અહીંનો પણ અહીંની મુસલમાન પ્રજામાં સમાવેશ થયેલો છે .
મુસલમાનોમાં બે મુખ્ય જાતિ છે . સુન્ની દિવસમાં પાંચ વખત નમાજ પઢે છે . શિયા ત્રણ વખત . સુન્ની હાથ બાંધીને નમાજ પઢે છે . શિયા હાથ છૂટા રાખીને . સો વર્ષ જૂના સરકારી ગેઝેટમાં તો ત્રણેક ડઝન ગુજરાતી મુસ્લિમ જાતિઓનો ઉલ્લેખ છે .
મુસલમાનોના પેટા વિભાગો
ગુજરાતના મુસલમાનોના બે વર્ગો પાડી શકાય : ચાર નિયમબદ્ધ વર્ગો
1.સૈયદ ,
2.શેખ ,
3.મોગલ ,
4.પઠાણ .
અન્ય 20 કોમો - જેમનામાં ઓછેવત્તે અંશે પરદેશી લોહી છે .
સૈયદ : ચાર નિયમબદ્ધ કોમમાં સૈયદો પોતાને સર્વોચ્ચ
ફાતેમા અને હ , અલીની ઔલાદ હોવાનો દાવો કરે છે . તેમાં પણ બે પેટા વર્ગો છે : હસની અને હુસેની .
ગુજરાતમાં સૈયદોનાં દસ કુટુંબો છે
( 1 ) બુખારી , ( 2 ) કાદરી , ( 3 ) રફાઈ , ( 4 ) ચિતી , ( 5 ) મશહદી , ( 6 ) શિરાઝી , ( 7 ) ઉજૈની , ( 8 ) ઇદ્રુચી , ( 9 ) : | તિરમીઝી , ( 10 ) ભૂખરી . આ ઉપરાંત મટારી અને ગોઠી પણ સૈયદોના પ્રકાર હોવાનું મનાય છે .
સૈયદો સામાન્ય રીતે સત્યવક્તા , પ્રામાણિક અને ઠરેલ હોય છે . સાથે સાથે તેઓ ચુસ્ત , વિલાસી અને ઉડાઉ પણ હોય છે . તેઓ નાની - મોટી નોકરીઓ પણ કરે છે . નાનાં ગામોમાં સ્ત્રીઓ માટે પરદો હજી ટકી રહ્યો છે . પરિણામે ત્યાં કન્યાકેળવણીનું પ્રમાણ ઓછું છે .
શેખ : ‘ શે ખ’નો અર્થ થાય છે ‘ સરદાર ' . આ આરબટોળીના મુખ્ય નાયક ‘ શેખ ' કહેવાતા . શેખમાં મુખ્ય ત્રણ વિભાગ છે
: 1.સુદીકી ,
2.ફારુકી ,
3. અબ્બાસ .
ફારુકીની બે પેટા શાખાઓ છે : 1.ચિરતી અને 2.ફરીદી . આ લોકો ગૌરવર્ણા , દેખાવડા અને ઘાટીલા હોય છે . ઊંચા અને લાંબા વાળવાળા હોય છે . તેઓ ખેતી કરે છે . તેમ નોકરીઓ પણ કરે છે . આ પુરુષો પોતાના નામ આગળ ‘ શેખ ’ અથવા મહંમદ ઉમેરે છે ને એ રીતે તેમની સ્ત્રીઓ " બીબી’નો લકબ ઉમેરે છે .
મોગલ : મોગલોના બે વર્ગ છે : 1 , ઈરાની , 2.ચવફા સુધતાઈ ) . અમદાવાદ અને ભરૂચમાં થોડા ઈરાની મોગલો છે . ખંભાત અને સૂરતમાં પણ તેમની થોડી વસ્તી છે . તેઓ વ્યાપારી છે પુરુષો પોતાના નામ આગળ ‘ મિરઝા ' , ‘ અમીરઝાદ ' અને નામ પછી ‘ બેગ ' ઉમેરે છે . જેમ કે , ‘ મિરઝા મુગલ બેગ ' . સ્ત્રીઓ તેમના નામ પાછળ ‘ ખાનમ ' ઉમેરે છે જેમ કે , હુસેની ખાનમ . આ લોકો કાંઈક ધૂળ , મધ્યમ કદના ને ઘાટીલા હોય છે . તેમની આંખો ભૂરી કે બદામી હોય છે . તેઓ વિનોદી , બુદ્ધિશાળી , મહેનતુ , ઉદાર અને સુખી હોય છે . મઝહબે તેઓ શિયા હોય છે અને તેઓ ચુસ્ત રીતે તે ધર્મ પાળે છે .
પઠાણો : ગુજરાતમાં પઠાણો સર્વત્ર જોવા મળે છે . તેઓ અફઘાન ખાનદાનના અને પુતુ બોલી બોલનારા છે . તેઓ તાતંર અને આરબનાં તત્ત્વોવાળી મિશ્ર પ્રજા છે .
પઠાણ પુરુષો તેમનાં નામ આગળ ખાન અને સ્ત્રીઓ ‘ ખાતુન ” અથવા “ ખાતુ ’ ઉમેરે છે . તેઓ ગુજરાતમાં મુખ્યત્વે લશ્કરી સિપાહી તરીકે આવેલા . આ કોમના લોકો કરકસરિયા , જક્કી અને તામસી પ્રકૃતિના હોય છે . તેઓ પૈસાના લોભ માટે એટલા જાણીતા છે કે ક્રૂર લેણદારોને પણ ‘ પઠાણ ’ પનામ આપવામાં આવે છે . આ લોકો ઘોડાનો વેપાર ઉપરાંત લશ્કર - પોલીસખાતું વગેરેમાં કે થિયેટર કે મોટી કંપનીઓ વગેરેમાં ચોકીદાર તરીકે પણ કામ કરે છે . તેઓ મજહબે સુન્ની છે , ધાર્મિક બાબતમાં ઝનૂની હોય છે .
No comments: